________________
( १५3 )
( ९ ) सौरिकं नगरं, कुशार्तो देश:
प्रवचनसारोद्धार ( उत्त ० ) पृ. ४४६
(१०) सोरियपुरंमि नयरे आसि राया महड्ढिए । वसुदेवत्ति नामेणं रायलक्खणसंजु ॥ १ ॥ सोरियपुरंमि नयरे आसि रायामहढिए । समुहविजये नामं रायलक्खणसंजु ॥ ३ ॥ उत्तराध्ययन बृहद् वृत्ति, पृ. ४८९
( ११ ) वसुदेवहिन्डी ना पृ. ११ भने ३६८ ६५२ પણ આ હકીકત જણાવી છે.
ઉપરના પ્રમાણેાથી એ સિદ્ધ થયું કે-શારિપુર જમના નદીના કિનારે હતું અને સમુદ્રવિજયનું રાજ્ય ત્યાંહતું. હવે બીજી રીતે વિચારીએ.
જ્યારે જરાસંધ રાજાથી પીડા પામીને જાદવા મથુરાથી નીકળી ગયા ત્યારે તે મથુરાથી સૌરાષ્ટ્રમાં ગયા છે. ત્યાં જતાં જતાં તેઓ પહેલાં શૈારિપુર પણ ગયા છે.
(१२) यात प्रतीच्यामधुना समुद्दिश्याम्बुधेस्तटम् । भावी शत्रुक्षयारम्भो गच्छतामपि तत्र वः ॥ ३६९॥
एकादशकुलकोटीसंयुतो मथुरां जहौ ॥३६३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com