________________
(૧૪)
કે અ૫ પ્રયત્ન ને અ૫ માત્રાવાળું નામ ચોર છે. ચૌરિ નામ તે ચાર કરતાં મેટું ને અધિક પ્રયત્ન તથા માત્રાવાળું નામ છે. એટલે ચિરિ કરતાં ચાર ટૂંકું નામ છે, એ તે ઊંધા મગજની સંભ્રાન્ત કલ્પના છે.
વાસ્તવમાં શૉરિપુરની જે વ્યુત્પત્તિ કરી છે તે ભારતની કે યૂરોપ, અમેરિકાની કઈ ભાષામાંથી નીકળી શકે તેમ નથી. અને જે મુવમસ્તીતિ વચ્ચે કરવું હોય તે મુંબઈને નાગપુર માને, માતાને સ્ત્રી માને કે પુત્રને પિતા માને તો પણ કઈ કઈને કહી શકે નહી. વ્યક્તિગત રીતે તે બધું ય ગમે તે રીતે સમજી લેવાય પરંતુ આવી વસ્તુ જનતા સમક્ષ મૂકવાનું સાહસ ન કરાય. દરેક વસ્તુની સંગતતા અસંગતતાને ખ્યાલ કર રહો, ઈતિહાસમાં તો વિશેષે કરીને. ચોરવાડને શૌરિપુર કે સાંચીને પાવાપુરી માનવાની હકીકત જેવી કલ્પના પ્રાચીન ભારતવર્ષમાં પુસ્તક સિવાય ઈતિહાસમાં કદાચ કયાંય નહીં મળે.
ૌરિપુરની ખરી ઉત્પત્તિ તે એમ છે કે-શરિ અને સુવીર એ શર રાજાના બે દીકરા હતા. રાજાએ દીક્ષા લીધી ત્યારે શૌરિએ પોતાના નાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય સોંપી પિતે ફરવા નીકળી ગયે અને તેણે કુશાત દેશમાં જઈ નવું ગામ વસાવ્યું. તેનું નામ તેણે પોતાના નામ ઉપરથી શારિપુરપાડયું. ભાવસિંહજીએ પોતાના નામ ઉપરથી ભાવનગર અને જામ સાહેબે જામનગર, કૃષ્ણકુમારે કૃષ્ણનગર એમ રાજાઓ પોતાના નામ ઉપરથી રાજધાનીના નામ પાડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com