________________
(૧૪૬)
તેમના ગુરુ હેવાનું તદ્દન અસંભવિત છે, કારણ કે શય્યભવસૂરિ તે ચેથી પાટે થયા છે અને વી. સં. ૮ માં કાળધર્મ પામ્યા છે, જ્યારે સંભૂતિવિજય તે છઠ્ઠી પાટે થયા છે અને વિ. સં. ૧૫૬ માં કાળધર્મ પામ્યા છે. એટલે ઉપર જે સં. આપે છે તે પણ અસંબદ્ધ છે.
: ૧૯ वाहीकुल के वाहीक कुल ? “પ્રાચીન ભારતવર્ષમાં એક સ્થળે લખવામાં આવ્યું
ચેટકરાજા પાસે સુકાની માગણી કરવા દૂત એક હતું. તેના જવાબમાં ચેટક રાજાએ કહ્યું કે વાહી કુળમાં ઉત્પન્ન થઈ હૈહયવંશની કન્યા ઇરછે છે.”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ર૭૫, ટી. ૪૭: ઉપરના અવતરણમાં વાહીકુળ જે છે તે ગલત જણાય છે. ઈતિહાસમાંના ઉલ્લેખ પ્રમાણે તે વાહીક કુળ હેય એમ લાગે છે. ઈતિહાસમાં જ્યાં જ્યાં તેને ઉલેખ છે ત્યાં ત્યાં “વાહીક' એ પ્રમાણે લખાયું છે. (૫) વા એક દેશ, જાટની જાતિ.
શબ્દચિંતામણિ, પૃ. ૧૧૬૩ (२) चेटकोऽप्यब्रवीदेवमनात्मज्ञस्तव प्रभुः । वाहीककुलनो वाञ्छन् कन्यां हैहयवंशजाम् ।।२२६॥
ત્રિ, જી. વરિત્ર, ૫. ૧૦, ૧, પૃ. ૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com