________________
(૧૪૧) ઉપરના પ્રમાણેથી એ સર્વવિદિત છે કે, ભગવાનનાં લગ્ન બાળપણમાં ૧૩–૧૪ વર્ષની વયે નહીં પણ યૌવનવચમાં એટલે કે સોળ વર્ષ પછી જ થયા છે.
વળી શાસ્ત્રકારોએ બાળવય, યૌવનવય વિગેરેની મર્યાદા પણ બાંધી દીધેલી છે, એટલે એમ પણ આપણાથી કહી ન શકાય કે તેરમે વર્ષે યૌવનવય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં ઉમરને નિર્દેશ આ પ્રમાણે છે. 44 મોરાર્ મવેદ્ વા યાવત રાવતા मध्यमः सप्ततिं यावत् परतः वृद्ध उच्यते ॥
आचारांग भा. १, ५० ९५ અર્થાત સોળ વર્ષ સુધી બાળવયની ઇયત્તા ગણી છે. તે પછી યૌવન વય પ્રાપ્ત થાય.
સ્થાનાં સૂત્ર રીવા માં પણ એમ જ કહ્યું છે.
માણો પર મદ્ વાળ વર્ષ સુધી તે બાળક ગણ્ય અને ઉપર જણાવ્યું છે તેમ બાળવયને વીતાવીને ભગવાન યુવાવસ્થામાં આવ્યા અને ભોગ ભેગવવાને લાયક થયા ત્યારે તેમનું પાણિગ્રહણ થયું છે. એટલે કે તેમનું લગ્ન સેળ વર્ષ પછી જ થયું છે, તે પહેલાં તો નહીં જ.
આવા પ્રકારને સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં લેખક પ્રશ્નચર્ચામાં જણાવે છે કે –
ખરી વાત છે કે આ હકીકતને સ્પષ્ટપણે ક્યાંય નિદેશ થયેલે નથી જ તેમને પૂર્વકાલીન જૈન ગ્રન્થમાં ઘણી ઘણી બાબતેમાં સમય કે સ્થાન, પુરુષની ઉમર કે આયુષ્ય વિગેરે દર્શાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com