________________
(૧૨૪) પાલક રાજાના કુમાર અવંતિવન આ આશ્ચર્યકારક સમાચાર સાંભળીને કન્યાને જેવાને બહાર આવ્યો અને તેના ઉપર મોહિત થઈ ગયે. એ સુંદર કન્યા સાથે પિતાના પુત્રની લગ્ન કરવાની ઈચ્છા છે એવી રાજા પાલક તથા રાણી અવન્તીવતીને જાણ થઈ પણ કન્યાની નીય જાતિને લીધે સંકેચ થ.
Chronology of Ancient India, P, 233 આ ઉપરથી સમજાશે કે દંતિવન પાલક રાજાને પુત્ર નથી પણ અવંતિવર્ધન છે. - ઈતિહાસવિ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ આ બાબત પ્રમાણપૂર્વક લેખકને જણાવી હતી છતાં તેમાં કુશંકાઓ કરીને તેને ટાળી દેવાને પ્રયત્ન કર્યો હોય એમ દેખાય છે. તેને અર્થ વાચકવર્ગ સરળ રીતે સમજી શકે તેમ છે.
પ્રસ્તુત પુસ્તકમાં અવંતિવર્ધનને બદલે દંતિવર્ધન શી રીતે થઈ ગયું તે તપાસવાનો યત્ન કરીએ. કઈ પ્રતમાં એ પાઠ મળી આવ્યું હોય કે
gો તિવર્ષનો....... क्षणभंगुरं मत्वा दंतिवर्धनः
તો હૃતિવર્ધનો......... ઉપરના પાઠમાં “gો તિ” અને “યંતિ'માં સંસ્કૃતના નિયમ પ્રમાણે “ગ”ને લેપ થઈ જાય છે, અને તેને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com