________________
(૧૨૬)
: ૧૪ :
उदयभद्द : उदयनभट्ट ?
આ પ્રકરણમાં પણ આગલા પ્રકરણની માફ્ક નામની અઠ્ઠલાખદલી કરવામાં આવી છે. અહીંયા આશ્ચય એ થાય છે કે તે નામના ઈરાદાપૂર્વક હેરફેર કરી દેવામાં આવ્યો છે.
Would that my son Udayibhadda, દિગ્નિકાય II ના હવાલા આપી “ શું મારા પુત્ર ઉદાયીભઃ' એટલે કે અહીં ‘સ’ શબ્દ લખાયા છે. તેના અથ તા ચેાકખી રીતે ભદ્રભàા, the good, એવા જ થાય છે અને તે પ્રમાણે તેનું વન હશે. પણ તેના દૃષ્ટાંત તરીકે કોઈ પ્રસંગ તેમણે જણાવ્યા નથી. તે યાત્રાએ ગયા હતા એવુ પ્રાસંગિક ખયાન મળી આવે એટલુ હજુ ગનિમત કહેવાય. બાકી ઐતિહાસિક હકીકતથી તેા એમ પૂરવાર કરી શકાય છે કે તેના રાજ્ય અમલે, એક ભટ્ટ-ચદ્ધાને શાલે તેવી કાર્ય કુશળતાથી કામ લેવાયુ' હતુ. એટલે તે પુરાવાથી ઢારાઇને મેં ‘ ભદ્’ શબ્દને બદલે ભટ્ટ શબ્દ વાપરવા ચેાગ્ય ધાર્યું છે.
""
· પ્રાચીન ભારતવષ - ભા. ૧, પૃ. ૩૦૫. ટી. ઉપરના કથનથી એ સ્પષ્ટ થાય છે કે લેખકે ઉદયભને તેના નામથી નહીં પણ તેના કામને અંગે તેના નામની વ્યુત્પત્તિ કરીને નામ ફેરવી નાખ્યુ છે.
સામાન્ય નિયમ તે! એવા છે કે વિશેષનામના કામ સાથે કે તેના અર્થ સાથે કરશે! સબધ હાતા નથી. શબ્દના અર્થથી વિશેષનામની–proper nameની વ્યુત્પત્તિ કરી શકાય જ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com