________________
(૧૩૦) શબ્દ તે બધી રીતે પેટે જાય છે અને ઉદાયીભટ્ટ એ ખોટું નામ ઉપજાવી કાઢ્યું છે.
વળી કઈ કઈ સ્થળે ઉદયભદ્રના અનેક નામે ઉપજાવી કાઢ્યા છે. જેવાં કે–ઉદાયનભટ્ટ, ઉદયન ભટ્ટ, ઉદાયીભટ્ટ, ઉદયન. જ્યારે તે નામો બીજી કઈ વંશાવળીમાં મળતાં પણ નથી. પછી “પ્રાચીન ભારતવર્ષ' પુસ્તકમાં એ નામે ક્યાંથી આવ્યાં હશે એ પણ વિચારણીય છે.
ભગવાન મહાવીરનું નિર્વાણ-સ્થાન કયું?
ભગવાન મહાવીરનું નિર્વાણ ક્યા સ્થળે થયું હતું તે બાબતમાં “પ્રાચીન ભારતવર્ષમાં ઉલ્લેખ કર્યો છે. તેમાં નિર્વાણ સ્થાન હસ્તિ પાળરાજાની અશ્વશાળા બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં એ હકીકત યુક્તિયુક્ત નથી લાગતી. શાસ્ત્રોમાં તે શુકશાળા-ચુંગીઘર લખી લખીને પાનાં ભર્યા છે. કાં તે એ શાઓને ખોટા ઠરાવવા જોઈએ અથવા પ્રાચીન ભારતવર્ષનું પુસ્તક ખેડું ઠરવું જોઈએ. તેમાં એમ લખ્યું છે કે –
મારું જે માનવું થયું છે કે-ઈ. સ. પૂર્વ પર૭ માં શ્રી મહાવીરનું નિર્વાણુ હસ્તિપાલ રાજાની અશ્વશાળામાં થયું હતું તે આ સ્થાન છે.
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૬૧. ટી. જ્યારે મહાવીર તે વસ્તિસ્થાનમાં ખાલી પડી રહેલી એક અરધશાળામાં ધ્યાનાવસ્થામાં મોક્ષને પામ્યા છે.
પ્રા. ભા. પુ. ૨, પૃ. ૩૬૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com