SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪) પાલક રાજાના કુમાર અવંતિવન આ આશ્ચર્યકારક સમાચાર સાંભળીને કન્યાને જેવાને બહાર આવ્યો અને તેના ઉપર મોહિત થઈ ગયે. એ સુંદર કન્યા સાથે પિતાના પુત્રની લગ્ન કરવાની ઈચ્છા છે એવી રાજા પાલક તથા રાણી અવન્તીવતીને જાણ થઈ પણ કન્યાની નીય જાતિને લીધે સંકેચ થ. Chronology of Ancient India, P, 233 આ ઉપરથી સમજાશે કે દંતિવન પાલક રાજાને પુત્ર નથી પણ અવંતિવર્ધન છે. - ઈતિહાસવિ મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ આ બાબત પ્રમાણપૂર્વક લેખકને જણાવી હતી છતાં તેમાં કુશંકાઓ કરીને તેને ટાળી દેવાને પ્રયત્ન કર્યો હોય એમ દેખાય છે. તેને અર્થ વાચકવર્ગ સરળ રીતે સમજી શકે તેમ છે. પ્રસ્તુત પુસ્તકમાં અવંતિવર્ધનને બદલે દંતિવર્ધન શી રીતે થઈ ગયું તે તપાસવાનો યત્ન કરીએ. કઈ પ્રતમાં એ પાઠ મળી આવ્યું હોય કે gો તિવર્ષનો....... क्षणभंगुरं मत्वा दंतिवर्धनः તો હૃતિવર્ધનો......... ઉપરના પાઠમાં “gો તિ” અને “યંતિ'માં સંસ્કૃતના નિયમ પ્રમાણે “ગ”ને લેપ થઈ જાય છે, અને તેને બદલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy