________________
(૧૧)
આ ઉપરાંત બીજા પણ શબ્દકે ગણાવી શકાય.
વળી તેમના કરેલા અર્થની કલપના તે એવા પ્રકારની છે કે કઈ પુરુષ કલ્પના કરે છે–પિતાની બૈરીની જેવી સાડી જે જે સ્ત્રી પહેરે તે બધી પોતાની બૈરી થાય. આ કલ્પના જેટલી બેહંદી છે તેવી જ હૃદયંગમ શબ્દના અર્થને અનુસરીને જનંગમને અર્થ કરવાની કલ્પના બેહુદી છે.
નનામને અર્થ અહીં એ પ્રમાણે કરવાનો છે કે –
બને તો વિિરરિ નમ: વાંસા / અથવા अधार्मिकान् जनान् गच्छति इति जनङ्गमः ।।
એટલા ખાતર તે મારું કહેવું છે કે પ્રાચીન ભારતવર્ષ” પુસ્તક લખવામાં મૌલિક ભાષાના પુસ્તકનો આશ્રય બહુ
છે જ લેવાય છે, એટલું જ નહિ ભાષાંતરને પણ દુરુપયોગ કર્યો છે અને એથી જ જ્યાં ને ત્યાં ઈતિહાસની બાબતે વિકૃત થઈ ગઈ છે.
: ૧૩ . दंतिवर्धन : अवंतिवर्धन ? આ પ્રકરણ માટે પુસ્તકમાં એટલે હઠ પકડવામાં આવે છે કે ઈતિહાસઉસિક કેઇ પણ વ્યક્તિ એ હઠાગ્રહ ન કરી શકે. એક હકીકતની વાસ્તવિકતા માટે ઐતિહાસિક પુરુષ પુરાવા રજૂ કરી બતાવે છતાં તેને ન માનવા, તેમાં કુશંકાઓ કરવી અને પિતાને ઊલટે ને ઊંધે કકકો ખરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com