________________
(૧૧૯) મૂળ સંસ્કૃત ભાષાનું અવતરણ અહીં ટાંકયું છે તેથી વાચકોને વધુ સ્પષ્ટ ખ્યાલ આવી શકશે કે “જનંગમ દ્વિજ ” એ માત્ર અજ્ઞાનજન્ય કલ્પના છે. " ततः ते जनंगमा द्विजा भवन्तु, अस्माकं वाटधानवासिनः । " ...અથ તૈક બ્રાહ્મળ: જાનારા તેનાં નામાનાં સંરો વિહિતા ततस्तैः ब्राह्मण्यं लभन्तोच्चैः देवमानवपूजिताः।
અર્થાત–અમારા વાટધાનવાસી ચંડાળે બ્રાહ્મણ થાય” એવી રાજાની આજ્ઞાથી બ્રાહ્મણેએ જનંગમ-ચંડાળને સંસ્કાર કર્યો. પછી તેમણે ઉચ્ચ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું અને દેવમનુષ્યથી પૂજાયા.
મરતેશ્વરવૃત્તિ પૃ.૨૨-૦૦ વાસ્તવિક રીતે ઈતિહાસમાં કયાંય પણ જનંગમ દ્વિજ નામ પડ્યું હોય એવું દેખાતું નથી.
આગમ સૂત્રોમાં પણ તેના વૃત્તાંતે આવે છે ત્યાં પણ કર્નામ દિન જેવું તેમનું નામ દેખાતું નથી.
ताहे तेण वाडहाणगा हरिएसा धिज्जाइआ कया । વાટધાનકના ચાંડાળેને બ્રાહ્મણ બનાવ્યા. उक्तं च-दधिवाहनपुत्रेण राज्ञा तु करकण्डुना । वाटटानकवास्तव्या-श्वाण्डाला ब्राह्मणीकृताः ॥
उत्तराध्ययन बृहवृत्तिः पृ. ३०२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com