________________
( ૧૧૮ )
આવી છે. ભરતેશ્વર બાહુબળિવૃત્તિ ભા॰ ને આધાર ટાંકી તેમાં લખ્યુ છે કે—
મહારાજા કરક ડુએ પણ તેમને સન્માન્યા અને એવી આજ્ઞા ફરમાવી કે હવેથી તે ગામના સવે ચાંડાળાને પણ અપનાવી બ્રાહ્મણની જ્ઞાતિમાં ભેળવી દેવા. તે દિવસથી તેમ કરવામાં આવ્યું. એટલે, આ નવીન બ્રાહ્મણેાનું નામ જન ગમ દ્વિજ પડયું.”
'
• પ્રાચીન ભારતવષ ’ લા, ૧, પૃ. ૧૪૬
કરકડુએ વાટધાનકના વાસી
૮ વ્રુધ્ધિવાહનના ચાંડાળાને બ્રાહ્મણ કર્યાં. ”
પુત્ર
"
"
• પ્રાચીન ભારત ભા. ૧, પૃ. ૧૪૬ ટી૦ ૧૪૯ ઉપરના અવતરણમાં લેખક જે હકીકત કહે છે અને જે હકીકતને પુષ્ટ કરવા માટે ‘ ભરતેશ્વર ખાહુબળિ વૃત્તિ ભાષાંતર ' ના હવાલેા આપે છે તે હવાલે ઉપરની હકીકત સાથે અસ'ગત અને અસધ્ધ જણાય છે. એ ટીપ્પણમાં જે હવાલા આપ્ચા છે તેમાં ‘ જનગમ દ્વિજ નામ પાડવામાં આવ્યું ' એવું લખ્યું જ નથી. તેમાં તે માત્ર ‘ ચાંડાળાને બ્રાહ્મણેા કર્યાં? એટલુ જ કથન છે. પછી ‘જનગમ દ્વિજ’ નામ પાડવામાં આવ્યુ એવી હકીકત કયાંથી ઉપજાવી કાઢી ?
વળી ‘ ભરતેશ્વર બાહુબળિ વૃત્તિ મૂળ ’માં પણ એવી હકીકત નથી. ખરી રીતે તે આ ભાષાના અજ્ઞાનને અપૂર્વ નમૂના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com