________________
( ૧૧૭ )
विख्याता पंचमे कल्पे पुरी चूडामणीति च ॥ षष्ठे पद्मावती ज्ञेया सप्तमे चोज्जयिनी पुरी ।
स्कन्दपुराण *
एवं व्यासपुरीं जाता विशाला च कुशस्थली । x અવતી અને વિશાળાપુરી ઉપરાંત ઉજ્જૈનીના બીજા સ્વણુશૃંગ, અમરાવતી, પદ્માવતી, પુષ્પકડિની, ભાગપુરી, કુશસ્થલી, ચૂડામણી, વ્યાસપુરી, તક્ષશિલા, હિરણ્યવતી એવાં દસ નામે હતાં.
Ujjayini (Visala, Padmavati, Bhogavati, Hiranyavati etc.) Dynasties et Histoire, de. I'IndeTomeV/o.P.23. ઉપર્યુક્ત આટલાં બધાં નામે છે પશુ તેમાં ઉજ્જૈનીનુ ખીજું નામ અય્યા કે અયુદ્ધા એવું ઇતિહાસમાં કાંઈ દેખાતુ' નથી.
એટલે ‘પ્રાચીન ભારતવર્ષ 'માં અચાધ્યા એ આયુફ્રાઝ હતુ અથવા ઉજ્જૈનીનું અાયા કે અયુદ્ધા નામ હતું એ કેવળ કલ્પના જ છે એમ લેખાય.
: ૧૨ :
જન ગમ દ્વિજ શુ છે ?
‘ પ્રાચીન ભારતવષ” પુસ્તકમાં જનગમ દ્વિજની હકીકત લખીને ઇતિહાસમાં માટી ગેરસમજૂતી ફેલાવી દેવામાં
* સુધા વર્ષ ૧, શ્રુ ૬, પૃ. ૬૬૮.
×
,, , ૬૮.
33
35
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com