________________
(૬૪)
'वयदिणाओ अ' भयवओबायालोसं वासा चउम्मासीओ जायाओ। तं जहा—एगा अट्ठिअगामे, तिण्णि चंपापिट्ठीचंपासु, दुवालस वेसाली-वाणिअग्गामेसु, चउद्दस नालंदा--रायगिहेसु, छ મિહિા, તે મદિરા, મા કામકાઈ, ઘણા પથમ્મી, एगा सावत्थीए, चरिमा पुण मज्झिमपावाए हत्थिवाल रण्णो अभुञ्जमाण सु कसालाए आसि ।
'विविध तीर्थकल्प' श्रीजिनप्रभसूरि पृ. ३४. આ પ્રમાણે કલ્પસૂત્ર કે વિવિધ તીર્થકલ્પ વિગેરેમાં કયાં ચ પણ કેશામ્બી-વત્સમાં ભગવાનનું માસુ થયાનું જોવામાં આવતું નથી. પછી કેશામ્બીનું ચોમાસુ એ છસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ શી રીતે બતાવ્યું હશે ?
વળી બીજું. કેવળજ્ઞાન પછી ભગવાને ચંપામાં એકે ચોમાસુ કર્યું નથી. ત્રણે ચોમાસા છસ્થાવસ્થામાં જ કર્યા છે, છતાં “પ્રાચીન ભારતવર્ષમાં કેવળજ્ઞાન થયા પછી પણ ચંપામાં એક ચોમાસુ થયાનું ગણાવ્યું છે તે પણ અસત્ય છે.
તેમજ શ્રી મહાવીરે આ ત્રીસ વર્ષના ગાળામાં મોટે ભાગ, એટલે કે અર્ધ ઉપરાંત કાળ-સેળ ચોમાસા રાજગૃહી નગરીમાં જ ગાળ્યાં છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૫૫ આ પણ એક અસત્ય બિના છે અને તેમના આગળના લખાણ સાથે પરસ્પર વિરોધ આવે છે. ભગવાને રાજગૃહીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com