________________
( ૧ ) કાનના ઉપસર્ગની હકીકતમાં પણ ભારે ગોટાળે કરવામાં આવ્યું છે. તેને માટે તેમની સાથેની પ્રશ્નચર્ચાનું આખું કોટેશન અહીં રજૂ કરી તેના ઉપર વિસ્તારથી વિચાર કરીશું.
ભીયગામનું સ્થાન કૈવલ્ય કલ્યાણકઆ સંબંધમાં જણાવવાનું કે, ભગવાનની છસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કૌશામ્બી-વત્સદેશમાં થયું છે અને તે બાદ તેની આસપાસ વિચર્યા છે. પોષ સુદ પડવાને દિવસે અભિગ્રહ લીધે છે જે અરસામાં કૌશામ્બીપતિ શતાનીકે, ચંપાપતિ દધિવાહનની નગરી માંગી છે. તે દધિવાહનની રાણું અને પુત્રી વસુમતી (પછીથી ચંદનબાલાને નામે પ્રખ્યાત થયા છે તે) કૌશામ્બીમાં વેચાયા છે. તેણીએ ભગવાનને અભિગ્રહ પૂરો કર્યો છે. તે બાદ ભગવાનને કાનને ઉપસર્ગ નડ્યો છે. ઇંદ્ર મહારાજે આવીને કહ્યું છે કે આટલા દિવસે જ્ઞાનને લાભ થશે અને વૈશાખ શુદિ ૧૦ ના કૈવલ્યપ્રાપ્તિ થઈ છે. ”
“જૈન” ૨૬-૪-૩૬ વાચકોએ જરા સાવધાન થઈ બારીક ધ્યાનથી આ હકીકત વાંચવાની જરૂર છે.
લેખકે છવસ્થાવસ્થાનું છેલ્લું ચોમાસુ કૌશામ્બીમાં માન્યું અને તે પછી વૈશાખ શુદિ ૧૦ ના કેવળજ્ઞાન થયું. તે દરમ્યાન ઉપરની બધી હકીકત બની એમ કહેવાને લેખકને આશય સ્પષ્ટ જણાય છે. જ્યારે એ લગભગ આખો કમ ઈતિહાસની દષ્ટિએ બીલકુલ ગલત-અસત્ય-અજ્ઞાનભર્યો છે કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com