________________
( ૯૨ )
ઉપરના એ શ્લાક પ્રભાવકચરિત્રમાં પ્રભાચંદ્ર ગણિએ મહેન્દ્રસૂરિપ્રમન્યમાં મહાકવિ ધનપાળને ઉદ્દેશીને કહેલા ત્રણ લેાકેામાંના છે.
(९) सिरिकन्नउज्झनरवइकारियभवणंमि कीरदारुमए । तेरसवच्छरसइए वीरजिणो जयउ सच्चउरे || ८५ ॥ विधिपक्षगच्छीय प्रतिक्रमण पृ. १६८.
(૦) મોરિ શ્રીવીનિળન્દ્ર |
પ્રા. તી. મા. o, પૃ. {૦૩.
આ સાચેાર ગામ ડીસાથી ૪૦ માઇલ દૂર મારવાડમાં આવેલુ છે. જોધપુર સ્ટેટને તાબે છે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં છે. આ સાચાર અને પાવાપુરી વચ્ચે તથા સાચાર અને સાંચી વચ્ચે કેટલુ અંતર છે તે ભૌગોલિક નકશા ઉપરથી સારી રીતે સમજી શકાય તેમ છે.
સાચાર એ પાવાપુરી પણ નથી તેમ સાંચી પણ નથી. અને તે કાઇ નગરીનું પરું હાવા સંબ ંધેના કાંઇ ઉલ્લેખ પણ નથી. એટલે સાચાર એ સ્વતંત્ર શહેર છે. તેને માટે બીજા પણ અનેક પુરાવા છે પણ તત્સંબધે લખાણુ કરવુ ય છે.
સચ્ચપુરી કેટલી ?
‘પ્રાચીન ભારતવષ”ના લેખક સચ્ચીપુરી ખામત વિશેષ પ્રકાશ પાડતાં સચ્ચીપુરી એ હાવાની કલ્પના કરે છે : એક કલ્યાણકભૂમિ તરીકે, બીજી તીર્થભૂમિ તરીકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com