SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૨ ) ઉપરના એ શ્લાક પ્રભાવકચરિત્રમાં પ્રભાચંદ્ર ગણિએ મહેન્દ્રસૂરિપ્રમન્યમાં મહાકવિ ધનપાળને ઉદ્દેશીને કહેલા ત્રણ લેાકેામાંના છે. (९) सिरिकन्नउज्झनरवइकारियभवणंमि कीरदारुमए । तेरसवच्छरसइए वीरजिणो जयउ सच्चउरे || ८५ ॥ विधिपक्षगच्छीय प्रतिक्रमण पृ. १६८. (૦) મોરિ શ્રીવીનિળન્દ્ર | પ્રા. તી. મા. o, પૃ. {૦૩. આ સાચેાર ગામ ડીસાથી ૪૦ માઇલ દૂર મારવાડમાં આવેલુ છે. જોધપુર સ્ટેટને તાબે છે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં છે. આ સાચાર અને પાવાપુરી વચ્ચે તથા સાચાર અને સાંચી વચ્ચે કેટલુ અંતર છે તે ભૌગોલિક નકશા ઉપરથી સારી રીતે સમજી શકાય તેમ છે. સાચાર એ પાવાપુરી પણ નથી તેમ સાંચી પણ નથી. અને તે કાઇ નગરીનું પરું હાવા સંબ ંધેના કાંઇ ઉલ્લેખ પણ નથી. એટલે સાચાર એ સ્વતંત્ર શહેર છે. તેને માટે બીજા પણ અનેક પુરાવા છે પણ તત્સંબધે લખાણુ કરવુ ય છે. સચ્ચપુરી કેટલી ? ‘પ્રાચીન ભારતવષ”ના લેખક સચ્ચીપુરી ખામત વિશેષ પ્રકાશ પાડતાં સચ્ચીપુરી એ હાવાની કલ્પના કરે છે : એક કલ્યાણકભૂમિ તરીકે, બીજી તીર્થભૂમિ તરીકે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy