________________
( ૯૪ ). આવ્યા અને તેમણે તીર્થકલ્પ રચ્યું. તેમણે પેલા બીજા
સ્થાનને (સત્યપુર-હાલના આસારને) જ મહિમા વણું .....મતલબ કે, એક જ નામના અને એક જ પ્રભુના બે તીર્થસ્થળ-એક તીર્થધામ અને બીજું કલ્યાણક તીર્થ– હોવાથી આ બધી મુશ્કેલી ઊભી થવા પામી હોય એમ જણાય છે.”
જૈન” ર૬-૪-૩૬ જે લેખક સચ્ચઉરિને સાંચી તરીકે ગણાવી સચઉરિનું નામનિશાન મીટાવી દેવા મથે છે તે લેખક અમુક સગોમાં આવી બે સચ્ચઉરિ ગણાવા તૈયાર થાય છે ! ઈતિહાસ અને સ્થાને શું માણસની કલ્પના પ્રમાણે રચાતા ને મટી જતા હશે કે ? તેમનું આમ લખવું કે “સત્યપુર મારી સમજ પ્રમાણે એક તીર્થધામ છે, તે કલ્યાણકભૂમિ નથી અને સચ્ચપુરી તે કલ્યાણકભૂમિ છે.” એ કેટલું અવાસ્તવિક છે.?
લેખક, પારિગ્રાફ ન. ૯માં જ્યાં સઉરિને સત્યપુરની શબ્દ વ્યુત્પત્તિ કરે છે ત્યાં સત્યપુર અને સચ્ચીઉરિને એક ગણાવે છે અને અહીં તીર્થભૂમિ અને કલ્યાણકભૂમિ તરીકે સત્યપુર ને સચ્ચીઉરિને જુદા જુદા ગણાવે છે. વળી પૃ. ૧૮૬, ૧લ્પ તેમજ ૧૮ ઉપર જે સચ્ચીપુરિ અને સત્યપુરને તીર્થસ્થળ તરીકે વર્ણવ્યા છે ને સત્યપૂર્ણ બતાવ્યા છે. અને પ્રશ્નચર્ચામાં લખે છે કે “હું તે કલ્યાણકભૂમિ તરીકે વર્ણવી રહ્યો છું!” બોલવાને અને લખવાને કાંઈ નિયમ છે કે
“મુવમસ્તીતિ વચ્ચે !” આ તો વ્યાઘાત અને પરસ્પર વિરોધ, બુદ્ધિની અને જ્ઞાનની કેવી દયામણી સ્થિતિ પેદા કરી દે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com