________________
( ૧૧૧ )
ઉપર જણાવેલા પ્રમાણેામાં વેદથી લઇ કરીને અત્યાર સુધીમાં કાઇએ આયુદ્રાક્ષ તરીકે ગણાવેલી તેવામાં આવતી નથી કે અચેાધ્યાને આયુદાજ્ઞ કહી હાય એવુ દેખાતુ નથી.
વળી અાધ્યાના જે નામાંતા આપવામાં આવ્યા છે તેમાં પણ અચેાધ્યાનુ આયુદ્ધાઝ એવું નામ કયાંય દેખાતું નથી. ત્યારે એમ માનવાને કારણ મળે છે કે અચેાધ્યાને “પ્રાચીન ભારતવષ” પુસ્તકમાં આયુદ્ધાઝ તરીકે ગણી લીધી છે તે અસત્ય છે.
te
ચેાખાએ કાનપુર પાસેના જણાવ્યા એ પણ સત્ય દેખાતું નથી; કારણ કે ચાખાએ તે મથુરાના અત્યારસુધી પ્રસિદ્ધ છે. ચામા એ ચતુર્વેદીના અપભ્રંશ છે. અને ચતુવેદીને વસવાટ ત્યાં વધારે દેખાય છે. તેઓ મલ્લ જેવા છે એટલે ચાબાએ કાનપુરના તે। નહી. પણ મથુરાના પ્રસિદ્ધ છે, એવી કહેવત પડી ગઇ છે.
ઔધેય ( આયુદાક્ષ )
આગળ
આયુદ્ધાઝ તે શબ્દ જ ખાટા છે તે ઉપર છે. પ્રસ્તુત પુસ્તકના લેખક, અંગ્રેજી ઉપરથી પ્રાચીનતા અને ઈતિહાસ શોધવા જાય છે ત્યાં પાછળના વિચાર ન રહેવાથી ભૂલ થાય છે અને કાઇ કાઈ સ્થળે તા અર્થાન“કરશાસ્ત્રી જેવુ થઈ જાય છે. ભારતીય પ્રાચીન સાહિત્યના પણ તેની સાથે મેળ મેળવાય તે જ અરી વસ્તુ પ્રાપ્ત થઇ શકે અને વિશેષ હકીકત રજૂ કરી શકાય.
જણાવી ગયે. ભારતવર્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com