________________
(૧૧૨) ઐયુદ્ધ (આયુદ્ધાઝ) નામની કઈ પ્રજા કે જાતિ ભારતવર્ષમાં થઈ હોય એવું વાંચવા કે જાણવામાં આવતું નથી. વળી જે ગુણવાળી પ્રજા અને જાતિની તે વ્યાખ્યા કરે છે તે આયુદ્ધાઝ નહીં પણ વાધેય જાતિ હતી-પ્રજા હતી.. યૌધેય સ્વતંત્ર પ્રદેશ પણ હતું, પણ તે યૌધેયને કે અયોધ્યાને કશો સંબંધ હતે એમ માનવાની કઈ ભૂલ ન કરે. તે બન્ને ભિન્ન શબે ભિન્ન પ્રદેશને બતાવનારા છે. વૈધેય પ્રજા કયાં હતી અને કેવી હતી? તે સિદ્ધ કરવા માટે ઈતિહાસ સિક્કાઓ વિગેરે પુરાવાઓ મૌજૂદ છે.
યૌધેય એક બળવાન પ્રજા હતી. તેમનું ગણરાજ્ય પણ હતું.
(1) The whole of Rajputāna (Yauddheyas ) and Mālavas. આ રાજપૂતાના પ્રદેશ યૌધેય અને માલવોને હતે.
• History of India' by Jayswāl, P, 53. (2) The Mälavas, the Yauddheyas......all restrike their coins in the Näga period.
નાગવંશના વખતમાં માલવેએ અને યૌધેયોએ પિતાના સિક્કાઓ ફરી પડાવ્યા હતા.
History of India, P. 54. (3) Immediately north to them were the yarddheyas, streching from Bharatpur......right up to the lower course of the Satalaj on the border of
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com