________________
(૧૦૭)
અયુદ્ધા પણ હતું. શા માટે અમૃદ્ધા પડ્યું હશે તે ખબર નથી...”
“પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૧૮૩ આયુધ્ધાઝ Ayuddhas ને અયુધ્યા Ayuddhya પછી અપભ્રંશ થતાં અયોધ્યા સમજી લેવાયું હોય તે? (કેમ કે બન્ને સ્થાને આયુધ્ધાઝ નામે પ્રજાનું અને અધ્યા નગરીનું– જો કે પાસે પાસે છે પણ તેનું દિશાદર્શન જુદું છે અને તેવી ભૂલ અનુવાદકે કર્યાનું મેં જણાવ્યું પણ છે, ...”
જેન’ ૨૬-૪-૩૬, ઉપરની હકીકતથી ભાવાર્થ એ નીકળે છે કે અયોધ્યા એ વાસ્તવમાં અધ્યા નથી પણ અયુધ્ધાઝ છે. કાનપુરની પાસે આવે તે પ્રદેશ છે અને ઉજજૈનીનું પણ અયોધ્યા અને અયુધ્ધા એવું નામ છે. તથા આયુધાઝનું અધ્યા એ અપભ્રંશનામ હોય.
આ હકીકત ઈતિહાસથી જુદી દિશામાં જાય છે, કારણ કે મૂળમાં તો આયુધ્ધાઝ શબ્દ જ ખોટે છે, કારણ કે સર કનિંગહામે લખેલા શબ્દને ઉચ્ચાર જ લેખકદ્વારા ખેટે કરવામાં આવ્યો છે.
Cunningham નું અવતરણ પૃ. ૫૯ ઉપર ટાંકયું છે તેમાં એમ માલુમ પડે છે કે
Auyuddhās are a tribe of people, and they have their distinct coins of their own.
હવે વિચારીએ કે Auyuddhas નું ઉચ્ચારણ બોયુદ્ધ થાય (Sતે બહુવચનદર્શક છે), મયુદીશ થઈ શકે નહી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com