________________
(૧૦૬) કે પ્રજા ગણાવવા પ્રયત્ન થયેલ છે અને તેમ કરતાં તેમાં લખવામાં આવ્યું છે કે
“ોધ્યા, નહી પણ ગાયુક્રાણ જોઈએ”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૫૯ ટી. ન. ર૪ થી અગ્નિખૂણે (પૃ. ૨૨૪) ૬૦૦ લી.ના અંતરે અને ગંગાનદી ઓળંગીને દક્ષિણે અયોધ્યાનું રાજ્ય છે. (મારા મતથી તેને ઉરચાર અયોધ્યા નહીં પણ આયુધઝ) કરવો જોઈએ; કાનપુર શહેરવાળો આ પ્રદેશ છે કે જેના ચબાઓ અત્યારે મલ્લ જેવા પહેલવાન ગણાય છે.)
વિદ્વાનોએ અયોધ્યા-સાકેત ગયે છે તેથી જ મૂંઝવણમાં " પડ્યા છે. જ્યારે હું ધારું છું તે પ્રમાણે આયુધ્ધાઝ તરીકે તેને ગણવાથી બધે ઉકેલ આવી જાય છે.”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૬૦, ટી. ૨૫ આયુધાઝોદ્ધા જેવા મલકુસ્તીવાળી. ....પ્રજાને પ્રદેશ... એધાણ અને... ચોધાનક શબ્દ આ બધાં નામે એક જ વસ્તુસ્થિતિ દર્શાવનારા છે.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૭૮. ટી. ૧૬ અંગ્રેજી શબ્દોમાં લખવામાં આવતી એક પ્રજા છે. જેનું નામ આયુધ્ધાઝ છે.”
પ્રાચીન ભારતવર્ષ” ભા. ૧, પૃ. ૭૮ ઉજૈનીને વળી તેનું એક વિશિષ્ટ નામ અયોધ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com