________________
(૯૮)
(૬) A guide to Sanchi, ભેપાળ રાજ્યની હિન્દી ભૂળ વિગેરે પુસ્તક પ્રકાશિત થઈ ગયાં છે. તે સિવાય સાંચીની હકીકત બતાવનારા બીજા પણ અનેક પુસ્તકે પ્રકાશિત થયાં છે, જેથી તેની ખરી હકીકત આપણને જાણવા મળે છે.
ઉપરના પ્રમાણોથી એ સાબિત થાય છે કે સાંચી એ સાચોર કે પાવાપુરીથી ભિન્ન સ્થાન છે.
પાવાપુરી સાચાર અને સાંચીની વિગતે જાણ્યા પછી એ નિર્ણત થાય છે કે આ બન્ને સ્થાનેને પાવાપુરી સાથે કોઈ સંબંધ નથી; જ્યારે “પ્રાચીન ભારતવર્ષનું પુસ્તક વાચતાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પાવાપુરી ક્યાં આવ્યું અને તેની હકીકત શી છે? હવે આપણે પ્રસ્તુત વિષય વિચારીએ.
શરૂઆતમાં જાણવાનું કે પાવાપુરી એક નહીં પણ બે છે. એક જૈનેનું તીર્થસ્થળ-વીરનિર્વાણભૂમિ પાવાપુરી અને બીજું બૌદ્ધોનું પાવાપુરી.
(1) There were at least two cities of this name. One was near Kushinagara and has been indentified with the village Padarvana, twelve miles to the N. N. E. of Kasiä.
The other was the place where Mabăvira died. This is still a famous place of a pilgrimage for the Jains and situated within the Behär sub-devision.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com