________________
( ૯૩ )
તે પણ રસિક વિષય હાઇ વાચકાએ વિચારવા જેવી મામત છે. તેઓ કેટલેક સ્થળે લખે છેઃ
77
“ તે અન્ને ( સચ્ચીપુરી અને સંચી ) એક જ નગર છે, અને તેની સાથે જૈન ધર્મના એક તીનું માહાત્મ્ય ગુંથાયલુ છે. · પ્રાચીન ભારતવર્ષ ' ભા. ૧, પૃ. ૧૮૬
તીર્થસ્થાન
'
આ વિદિશા અથવા સાંચી નગરને જૈન તરીકે જ ગણવામાં આવ્યું છે. ”
• પ્રાચીન ભારતવષ ’ ભા. ૧, રૃ, ૧૯૮
“ સાંચી એ મહાવીરનું તીથસ્થળ છે એ સત્યપૂર્ણ છે. ” , પ્રાચીન ભારતવષ સા. ૨, પૃ. ૧૯૫
“...સત્યપુર મારી સમજ છે, તે કલ્યાણકભૂમિ નથી જ; માહાત્મ્ય ગાઇ રહ્યો છું તે તેા કલ્યાણકભૂમિ છે. ”
66
પ્રમાણે એક તીધામ જ જ્યારે કે જે સચ્ચીપુરીનુ’
આ ઉપરથી એક અનુમાન દારી શકાય તેમ છે કે શ્રી જિનપ્રભસૂરિ મહારાજની પૂર્વે કેટલાય સમયે એ સચ્ચીરિ ( સત્યપુર કે સ'ચીપુરી ) હશે અને તે અન્ને સાથે શ્રી મહાવીર પ્રભુના તીથ તરીકે અહીંયા જોડાયેલ હશે. પછી એક (સંચીપુરી) તેમની કલ્યાણકભૂમિ તરીકે અને બીજી ( સત્યપુર ) તેમની મૂર્તિની સ્થાપનાના તી ધામ તરીકે
આ બેમાંથી પ્રથમ વિષેનું સ્મરણ રસ્તે રફતે,....પ્રજાની યાદીમાંથી ખસી ગયું' અને કેવળ મજાની માહિતી જ રહી ગઈ. પછી થાડા ઢાળ ગયે ત્યાં શ્રી જિનપ્રભસૂરિના સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com