________________
( ૧૦ ). અવકાશ નથી. એટલે “એ બે વસ્તુ પુરાવારૂપે નથી” એમ કહીને તે લેખક પોતે જ પોતાના પગ પર કુહાડો મારે છે.
વળી ખરી રીતે જે પુરાવા નથી જ તે ઐતિહાસિક પુરાવા એમ ઠેકાણે ઠેકાણે લખ્યું છે તે કયા આધારે?
આ બધી બિનાથી એમ સ્પષ્ટ દેખાય છે કે કાં તે સાંચી સંબંધી વિચિત્ર ઘેલછા સેવાઈ છે અથવા
પુરુવિદા.” ના શિલાલેખની માફક સાંચી સંબંધી ઘોર અજ્ઞાન દેખાડાયું છે. સાચી હકીકત શોધવા જતાં આખી બાજી ઊંધી વળી જાય તેમ છે. - હવે પાવાપુરીની, સાંચીની અને સાચારની ખરી હકીકત શી છે તે તપાસીએ.
સાર-સત્યપુર એ સત્ય બિના છે કે સાર-સત્યનયર, સાંચી અને પાવાપુરી ત્રણે ભિન્ન સ્થળે ભિન્ન દિશામાં છે. તેમાં સાચારની હકીકત આપણે જોઈએ ને સાથે સાથે એતિહાસિક પુરાવા પણ રજૂ કરીએ. " (૨) નય૩ વીર સરિમંડળ |
जगचिन्तामणि चैत्यवंदन. (२) सत्यपुरनो मागधी १५४ सच्चउर भने सच्चउर ।। અપભ્રંશ તે સાર.
(૩) એ ગામનું અસલ સંસ્કૃત નામ સત્યપુર છે, એને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com