________________
( ૭૬ ) તે જ વાસ્તવિક છે. અને એક રાત્રિમાં આવવાનું ત્યાં જ શક્ય છે. નીચેની હકીકતે પણ તેને અંગે જાણવાજોગ છે.
પાર્શ્વનાથ હલન સમેતશિખર)થી દક્ષિણ પૂર્વમાં આજી (Ajaiy) નામની મોટી નદી વહે છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ ઉપર જમગ્રામ (Jamgram) નામનું પ્રાચીન ગામ છે. અહિં જૂને કિલ્લો વિગેરે પણ છે. આ ગામ પાર્શ્વનાથ હિલથી દક્ષિણ પૂર્વમાં લગભગ પચાસ માઈલ એટલે પચીસેક ગાઉ થાય
એટલે એવી કલ્પના થઈ શકે છે કે આ આજી નદી એ જ તે વખતની ઉજુ (ગુ) નદી હોય અને આ જમગ્રામ એ જ તે વખતનું જમીયગ્રામ હોય.
પ્રાચીન તીર્થમાળ સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩ ટી. નયન વીમમરાય પ્રવાહિત જુદી ન ..Ç નહેર गर्भदेश अतिशय वालुकापूर्ण ।
(Encyclopaedia India (Bangali)પ્રથમ ભાગ, પૃ.૪૧૦). अजमती-अजयनदेर नामान्तर ।
ઉપરનું પુસ્તક પૃ. ૪૦૧ આ બધી બિનાઓથી તદ્દન સરળ રીતે સમજી શકાય છે કે-દક્ષિણ દિશામાં મધ્ય પ્રાંતમાં આવેલ ભારફત તે
ભયગામ કે ભગવાનનું કૈવલ્યધામ નથી પણ પૂર્વ દિશામાં પાવાપુરીથી બાર જોજન દૂર રજુવાલુકા નદી ઉપર આવેલું સંભીયગામ ભગવાનનું કૈવલ્યસ્થાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com