________________
(૭૭ )
: ૧૦: પાવાપુરી કયાં આવ્યું ? પ્રાચીન ભારતવર્ષમાં પાવાપુરીની હકીકત, શોધખેળ (?) અને વણને માટે નિરાધાર કલ્પનાઓની જે પરંપરા ચલાવી છે, અજ્ઞાનનું જે પ્રદર્શન ભર્યું છે, અસત્ય ને આભાસેની જે ભરમાર આદરી છે અને વસ્તુઓની જે ખીચડી કરી દીધી છે તે ખરેખર સમિત અને સખેદ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. એક સામાન્ય માણસને પણ આવી બાળચેષ્ટાઓ કરતાં સંકેચ થાય.
પાવાપુરીની ધળ () કરવામાં પૂર્વદેશમાં આવેલું પાવાપુરી, દક્ષિણદેશ–મધ્યપ્રાંતમાં પાળ પાસે આવેલું સાંચી અને ઉત્તર પશ્ચિમમાં જોધપુર પાસે આવેલું સાર એ ત્રણેને એક ગણાવી દક્ષિણ દેશમાં ખરી પાવાપુરીમહાવીરની નિર્વાણભૂમિ હવાને નિર્ણય અપાય છે.
તેમાં સંચી, સાંચી, સંચીનગરી, સંચીપુરી, સંચયપુરી, સચ્ચપુરી, સચ્ચીપુરી, સત્યનગર, સારનગર, વિદિશા, પર્વતપુરી અને તેથી પાવાપુરી આવા એક બીજા સત્ય અને અસત્ય અપભ્રંશ શબ્દો બનાવી, એક બીજા શહેરને તે અપભ્રંશ શબ્દ લાગુ કરી, પાવાપુરી, સાંચી અને સાચારને ખીચડો કરી ખૂબ ખૂબ ભ્રમણા ફેલાવી મૂકી છે.
પ્રાચીન ભારતવર્ષનાં અવતરણે તપાસતાં તે આસાનીથી માલુમ પડી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com