________________
( ૮૨ )
(6
આ વિદિશા અથવા સાંચી નગરને જૈન તીર્થસ્થાન
તરીકે જ ગણવામાં આવ્યુ છે. ”
પ્રા. લા. ભા. ૧, પૃ. ૧૯૮
ઉપર પ્રમાણે એછામાં એછા અગિયાર પારિત્રાફ લીધા છે. હવે આપણે તે ઉપર ક્રમશઃ વિચાર કરીએ.
પારિગ્રાફ ૧
અંગ્રેજી શબ્દો કે અક્ષર ઉપરથી આપણે આપણા ઇતિહાસ ઘડવાને નથી એ યાદ રાખવું ઘટે. અંગ્રેજો પેાતાની અશક્તિને લીધે એવી ઘણી ભૂલેા કરે છે તેથી આપણે પણ તેને ચીલે ચાલી આપણું સાહિત્ય, ઘટના અને ઇતિહાસ બગાડી ન શકાય. અંગ્રેજીને પ્રમાણુ ગણી .પ્રસ્તુત પુસ્તકમાં કેટલીક ભૂલેા થઈ છે તે પાછલા પ્રકરણેામાં જણાવાયુ' પણ છે,
વાસ્તવમાં સચી અને સાંચી એ એ શબ્દ નથી. સાંચી એક જ શબ્દ ખરે છે. હિંદી ભાષામાં પશુ તેને સાંચી જ કહે છે. હિન્દી ભાષાના પુસ્તકાના સહારે લીધે હાત તા આવી ભૂલે ન બનવા પામત.
પારિગ્રાફ ૨
સચ્ચપુરી ઉત્તરપશ્ચિમમાં જોધપુર પાસે મારવાડમાં છે. તે જોધપુર સ્ટેટનું ગામ છે; જ્યારે સાંચી દક્ષિણ દિશામાં મધ્યપ્રાંતમાં ભેાપાળ પાસે ભોપાળ સ્ટેટનુ ગામ છે. તે બન્ને જુદી ભૂમિમાં, જુદી દિશામાં જુદા જુદા ગામે છે, તે બન્ને કોઈ કામના અપભ્રંશ નથી; સ્વતંત્ર શહેશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com