________________
( ૮૩ )
પારિગ્રાફ ૩–૪
જગચિંતામણિનું ચૈત્યવંદન અને તીમાળાનું સ્તવન તેમાં પ્રમાણુ તરીકે રજૂ કરાયાં છે. વાસ્તવમાં જગચિંતામણિ ચૈત્યવદનમાં જોધપુર સ્ટેટનુ સચ્ચરનુ વન બતાવે છે–સાચાર તીની સ્તુતિ-વંદન કરે છે.
જ્યારે તીથમાળાનું સ્તવન પૂર્વ દિશામાં આવેલ બીહારના પાવાપુરીનું વણ્ન કરે છે. તે નથી સાંચી માટે કે નથી સાચેર માટે. તે એકલા પાવાપુરીનું ઘાતક છે.
· પ્રાચીન ભારતવર્ષ 'ના લેખકે તે સ્તવનમાંના અક્ષરામાં હેરફેર કરી–સ્તવનના લાવાને વિકૃત કરીને સ્તવનને પાતાની કલ્પના તરફ્ વાળવાના જીદ્દી યત્ન કર્યાં છે તે ખરેખર શૈાચનીય છે.
તે સ્તવનમાંના મૂળ દિશા શબ્દને બદલે વિદિશા શબ્દ મૂકી ખરા અથ ફેરવી નાખ્યા છે. દિશા શબ્દ ( ઉત્તર દક્ષિણ વિગેરે દિશાસૂચક શબ્દ )ને વિદિશા (નગરી)નું નામ બનાવી દિશા શબ્દથી વિદિશા નગરીનું સૂચન કર્યુ છે; જ્યારે દોષ મૂળ લેખક કે લહિયાને અતાવ્યા છે એ વળી વધુ શેાચનીય છે. જે ખરેખર સત્ય છે તેને લહીયાની ભૂલ માની, ખરી વસ્તુને વિકૃત બનાવી અસત્ય હકીકતને જનતા સમક્ષ સત્ય બતાવવાનો પ્રયત્ન કરવા તે નરી ધૃષ્ટતા છે. જગતમાં જો આવા જ ઇતિહાસેા રચાતા હેાત તા ખરા ઇતિહાસ અને ખરી ખાખત જગતને જડત જ નહીં. વાસ્તવમાં લહીયાની જે ભૂલ બતાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com