________________
( ૫ )
એટલે દક્ષિણ દેશમાં આવેલી કાઇ નદીવાળા ભારહેત ગામને જલીયગામ માની શકાય તેમ નથી.
વળી જ’ભીયગામ પાવાપુરીથી બાર ચેાજન દૂર આવેલ છે; જ્યારે · પ્રાચીન ભારતવર્ષ 'ના હિસાએ સાંચીને પાવાપુરી માનવામાં આવે તે પણ સાંચી અને ભારહુત વચ્ચે અત્યારે જ લગભગ ૨૦૦ મસો માઇલનું અંતર છે તે ખરી પાવાપુરી અને ભારહુત વચ્ચે કેટલુ' અંતર હાય તે સ્હેજે અનુમાન થઈ શકે.
વળી ભારર્હુતથી, માનેલી પાવાપુરી (સાંચી ) એક રાતમાં ચાલીને આવી શકાય એ અસભવ છે જ્યારે ભગવાન તે જ’ભીયગામથી એક રાતમાં જ પાવાપુરી ગયેલ છે તે શાસ્ત્રપ્રસિદ્ધ ઘટના છે.
स्फुटे मार्गे दिन इव देवे द्योतेन निश्यपि । द्वादशयोजनाध्वानां भव्य सत्वैरलंकृताम् ॥ આપાવામામ પુરીમ્ ॥ ૨૮ ॥
ત્રિ. શ. ના ૬, પર્વ ? ૦, પૃ. ૬૪ જેથી ભારહ્તને જભીયગામ માનવુ' એ મિથ્યા કલ્પના છે, એમ કહી શકાય.
એટલે ખરી પ્રાચીન તીર્થં ભૂમિ તરીકે સર્વસ્વીકૃત અને જ્યાં ખરેખર કેવળજ્ઞાન થયું હતું તે કેવલ્યપ્રાપ્તિસ્થાન જંભીયગ્રામ તા પૂવદેશામાં પાવાપુરી પાસે આવેલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com