SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) એટલે દક્ષિણ દેશમાં આવેલી કાઇ નદીવાળા ભારહેત ગામને જલીયગામ માની શકાય તેમ નથી. વળી જ’ભીયગામ પાવાપુરીથી બાર ચેાજન દૂર આવેલ છે; જ્યારે · પ્રાચીન ભારતવર્ષ 'ના હિસાએ સાંચીને પાવાપુરી માનવામાં આવે તે પણ સાંચી અને ભારહુત વચ્ચે અત્યારે જ લગભગ ૨૦૦ મસો માઇલનું અંતર છે તે ખરી પાવાપુરી અને ભારહુત વચ્ચે કેટલુ' અંતર હાય તે સ્હેજે અનુમાન થઈ શકે. વળી ભારર્હુતથી, માનેલી પાવાપુરી (સાંચી ) એક રાતમાં ચાલીને આવી શકાય એ અસભવ છે જ્યારે ભગવાન તે જ’ભીયગામથી એક રાતમાં જ પાવાપુરી ગયેલ છે તે શાસ્ત્રપ્રસિદ્ધ ઘટના છે. स्फुटे मार्गे दिन इव देवे द्योतेन निश्यपि । द्वादशयोजनाध्वानां भव्य सत्वैरलंकृताम् ॥ આપાવામામ પુરીમ્ ॥ ૨૮ ॥ ત્રિ. શ. ના ૬, પર્વ ? ૦, પૃ. ૬૪ જેથી ભારહ્તને જભીયગામ માનવુ' એ મિથ્યા કલ્પના છે, એમ કહી શકાય. એટલે ખરી પ્રાચીન તીર્થં ભૂમિ તરીકે સર્વસ્વીકૃત અને જ્યાં ખરેખર કેવળજ્ઞાન થયું હતું તે કેવલ્યપ્રાપ્તિસ્થાન જંભીયગ્રામ તા પૂવદેશામાં પાવાપુરી પાસે આવેલુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy