________________
( ૭૪). હાલમાં તે નદીનું નામ સોન છે. પણ તે સમયે હિરણ્યરેખા અથવા સુવર્ણરેખાના નામથી ઓળખાતી હતી. એટલે સુવર્ણરેખાનું સેન નામ તે અપભ્રંશ તરીકે પડ્યું કહેવાય. આ નદીના આરંભમાં તેનાં બે નાનાં ફાંટા છે. તેમાંના એક ભાગની રેતી બહુ જ બારીક, સુંવાળી અને સ્પર્શમાં મુલાયમ હોવાથી તેને “રૂજુવાલુકા” નામથી સંબધાયેલી છે. આ પેટા નદી જ્યાં હાલના મધ્ય પ્રાંતમાં નાગડ રાજ્ય છે, અને જેના ભારહુત ગામે મટે સ્તૂપ માલુમ પડ્યો છે ત્યાંની પાડેશમાં આવેલ છે.
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૩૦૨. આ હકીકત બહુ વિચિત્ર લાગે છે. વળી Survey of India 4th edi. 1929 Sheet N. 63 Scale 1=16 miles. al dialogai rai bila delat. કે શાખા વહેતી હોય તેમ દેખાતું નથી. વળી નકશા પરથી ભારહુત અને સન નદીનું અંતર બહુ દૂર–લગભગ ચાલીસ માઈલ જેટલું દૂર-જણાય છે.
Early History of India. edi. IV By Vincent Smith P. 170–71 ને નકશે પણ તેના પુરાવા તરીકે મૌજૂદ છે.
જ્યારે પૂર્વદેશમાં જંભીયગામ પાસે જુવાલુકા નદી વહે છે તે સત્ય ઘટના છે. સ્વામી નામ જ્ઞાવિયા મા नद्या सनाथमथ जृम्भकसन्निवेशम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com