________________
( ૩ ) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદના જે ૩૦ ચોમાસા છે તેમાંનું ૧ ચંપામાં, ૧૦ વૈશાલી, ૧૩ રાજગૃહી અને ૬ મિથિલામાં.
(પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૮૦) અને આ બાબતનું પ્રમાણ કલ્પસૂત્ર સુબાધિકાનું આપે છે, પણ કેશામ્બીનું ચોમાસુ તેમાં દેખાતું નથી. કલ્પસૂત્રમાં જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે –
" तेणं कालेणं तेणं समएणं समणे भयवं महावीरे अट्ठियगाम नीसाए पढमं अंतरावासं उवागए १, चंपंच पिट्ठचंपं च नीसाए तओ अंतरावासे वासावासं उवागए४, वेसालिं नगरिं वाणियगामं च नीसाए दुवालस अंतरावासे वासावासं उबागए १६, रायगिहं नगरं नालंदं च बाहिरियं नीसाए चउदस अंतरावासे वासावासं उवागए ३०, छ मिहिलाए ३६, दो भद्दिआए ३८, एगं आलंभिआए ३९, एगं सावत्थीए ४०, एगं पणिअभूमीए ४१, एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावास ઢવાણ ૪૨, // ૧૨૨ છે
( મૂત્ર પૃ. ૨૧–૨૨) ૧ અસ્થિગામમાં
૨ ભદિઆમાં ૩ ચંપા-પૃષચંપામાં ૧ આલંભીયામાં ૧૨ વૈશાલીમાં
૧ સાવથીમાં ૧૪ રાજગૃહીમાં
૧ પણિયભૂમિમાં ૬ મિથિલામાં
૧ મજિઝમપાવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com