SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદના જે ૩૦ ચોમાસા છે તેમાંનું ૧ ચંપામાં, ૧૦ વૈશાલી, ૧૩ રાજગૃહી અને ૬ મિથિલામાં. (પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૮૦) અને આ બાબતનું પ્રમાણ કલ્પસૂત્ર સુબાધિકાનું આપે છે, પણ કેશામ્બીનું ચોમાસુ તેમાં દેખાતું નથી. કલ્પસૂત્રમાં જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે – " तेणं कालेणं तेणं समएणं समणे भयवं महावीरे अट्ठियगाम नीसाए पढमं अंतरावासं उवागए १, चंपंच पिट्ठचंपं च नीसाए तओ अंतरावासे वासावासं उवागए४, वेसालिं नगरिं वाणियगामं च नीसाए दुवालस अंतरावासे वासावासं उबागए १६, रायगिहं नगरं नालंदं च बाहिरियं नीसाए चउदस अंतरावासे वासावासं उवागए ३०, छ मिहिलाए ३६, दो भद्दिआए ३८, एगं आलंभिआए ३९, एगं सावत्थीए ४०, एगं पणिअभूमीए ४१, एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावास ઢવાણ ૪૨, // ૧૨૨ છે ( મૂત્ર પૃ. ૨૧–૨૨) ૧ અસ્થિગામમાં ૨ ભદિઆમાં ૩ ચંપા-પૃષચંપામાં ૧ આલંભીયામાં ૧૨ વૈશાલીમાં ૧ સાવથીમાં ૧૪ રાજગૃહીમાં ૧ પણિયભૂમિમાં ૬ મિથિલામાં ૧ મજિઝમપાવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy