________________
મ્બી–વત્સ દેશમાં થયું છે અને તે બાદ તેની આસપાસ વિચર્યા છે.
જૈન” ૧ર્લ્ડ આ બીજા અવતરણની માનેલી હકીકતને આધારે, ભગવાન મહાવીરનું કેવલ્યસ્થાન કેશાબીની આસપાસ છે એમ નિર્ણય આપવામાં આવ્યું લાગે છે.
પણ ખરી રીતે એ બધી હકીકત અસત્યપ્રાય છે. સૌથી પ્રથમ તો એ વસ્તુ છે કે ભગવાનનું છદ્માવસ્થાનું છે ચેમાસુ કશામ્બી–
વમાં થયું જ નથી એટલું જ નહીં પણ ભગવાનના કુળ ૪૨ બેંતાલીશ ચોમાસામાં એક પણ ચોમાસુ કૌશામ્બી–વસમાં થયું નથી એમ શાસ્ત્રો કહે છે; છતાં આવી ખોટી વિગતો તેમને ક્યાંથી મળી શકી હશે તે જ એક આશ્ચર્ય છે. શાસ્ત્રોમાં કયાંઈ પણ કેશામ્બીના ચોમાસાની વિગત મળવી અશક્ય છે.
તેમણે ચોમાસાની વિગતે બતાવી છે તે શાસ્ત્રથી વિરુદ્ધ જાય છે. તેમણે જે રીતે ચોમાસા ગણાવ્યા તે નીચે પ્રમાણે છે. " ૧ અસ્થિક ગ્રામ ૧૪ રાજગૃહી ને નાલંદા ૩ ચંપા-પૃષચંપા
૬ મિથિલા ૧૨ વૈશાલી ને વાણિજ્યગ્રામ ૨ ભદ્રિકામાં ૧ આલંબિકાનગરી
૧ અપાપા ૧ શ્રાવસ્તી
૧ વભૂમિ ४२ (પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૮૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com