________________
( ૭ ), તે એ ગુફાઓ આજીવિકે પાસેથી પડાવી લીધી છે અને લેખમાંથી આજીવિક શબ્દ પણ ભૂસાવી દીધા છે.
Then came Khärvela in the 2nd-lst. Century B. C. (J. B. 0. R. S., Vol. IV, Pt. IV, 1918 P. 368. ). He naturally turned out the Ajivikas, Chiselled of their names and put in his Kalingan troops in the Bärabar caves.
( Early Ins. of Bibār & Orissa. P. 137. By A. Banerji-Sastri. )
પછી ઈ. સ. પૂ. ૨-૧ સૈકામાં ખારવેલ આ . અને તેણે કુદરતી રીતે આજીવિકેને કાઢી મૂક્યા, તેઓના નામ ભૂંસી નાખ્યા અને બરાબર–ગુફામાં પિતાની કલિંગ ટુકડીઓને મૂકી.
હવે જે ખારવેલ મહારાજા આજીવિક હોત તો ઉપરકા બિના કદી પણ સંભવત ખરી ?
ઊલટું આથી તે એમ સિદ્ધ થાય છે કે જે દલીલે તેમણે સ્વમન્તવ્યના સમર્થનમાં આપી છે તે જ દલીલે તેમનું જ સંપૂર્ણ ખંડન કરે છે, કારણ કે ગુફાઓની હકીકતથી તે રંમ સિદ્ધ થાય છે કે તે મહારાજા ખારવેલ આજીવિક મતન વિદ્વેષી હતા.
પીજી મહત્વની ને આશ્ચર્યની વાત એ બની છે કે એક તરફડે. ત્રિ. લ. શાહ મહારાજા ખારવેલને આજીવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com