________________
( ૧૬ )
મનક મુનિની દીક્ષા, મૃત્યુ આદિ બાબતના સંબંધમાં દ. સૂ. ૨. તું નીચેનું પ્રમાણ અત્યંત આવશ્યક થઈ પડે છે.
(१) जदा सो अवरिसो जाओ, ताहे मायरं पूच्छई, को મમ પિયા?, સા માક્ તુમ પિયા થયો ,........ગાયેરિયા ય તે વારું પણ વિતા તો તારો જમો જમ્પી.....ત્તિો पडुप्पण्णो सो पव्वइओ, पच्छा आयरिया उवउत्ता. केवइ कालं एस जीवति ? जाव छम्मासा॥
જ્યારે તે આઠ વર્ષ થયે ત્યારે તેણે માતાને પૂછયું કે મારા પિતા કેણ છે? તેણે જવાબ આપ્યો કે તારા પિતાએ દીક્ષા લીધી છે ..... અને આચાર્યાવસ્થામાં ચંપાનગરીમાં વિચરે છે. તે બાળક ચંપાનગરીમાં ગયો. તેણે ....... પ્રવજ્યા ગ્રહણ કરી. પછી આચાચે જ્ઞાનને ઉપચોગ આપ્યો કે તે કેટલો કાળ જીવશે ! ત્યારે તેમને જણાયું કે તે બાળક છ માસ સુધી જીવશે.
(વા . ધૂ. -.) ઉપરના દશવૈકાલિકના કથનથી સિદ્ધ થાય છે કે લગભગ ૮ થી ૯ વર્ષની ઉમરે તેમનું મૃત્યુ થયું હોવું જોઈએ, કારણ કે આઠ વર્ષની ઉમરે પોતાના પિતા આચાર્ય પાસે ચંપાનગરીમાં ગો તથા તેમને છ માસ સુધી જીવશે એમ જણાયું. એટલે લગભગ આઠથી નવ વર્ષ ગણવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com