________________
( ૨૦ )
( ૨ ) ૦૯: રાજ્યાયનસ્ય / 3-9-? ? ? સિ. ૌ. પૃ. ૩૨૯ ( ૧ ) શાજ્યાયન: પુ૦ રાજ્યાત્યું / વ્યાવળવાર મુનિમયૈ । शब्दस्तोममहानिधिः पृ. ३९९ ( ૪ ) રાજ્યાયન રાજ્યસ્થાપત્યે પુ ન: તે નામના એક વ્યાકરણ કરનાર મુનિ.
૮ રાત્રુવિન્તામ.િ'' પૃ. ૧૨૪૩. ( ५ ) इन्द्रश्चन्द्रः काशकृत्स्नापिशिलिशाकटायनाः ।
कविकल्पद्रुम
આ બધા પુરાવાઓથી સિદ્ધ થાય છે કે—શાકટાયન એ પાણિનિ પહેલાં મહાસમર્થ વ્યાકરણકાર થઈ ગયા છે. પાણિનિએ પણ તેમના આધાર લીધા છે; અને શાકટાયન પેાતાની પહેલાં થઈ ગયાની પાતાના મહાન્ ગ્રન્થમાં તેમણે સાક્ષી આપી છે.
: ૫
શાકઢાયન અને કાત્યાયનના ભેદ
વ્યાકરણકાર શાકટાયન વિષે ઉપર આપણે જોઈ ગયા કે તે પાણિનિની પહેલાં ઘણા વર્ષો અગાઉ થઈ ગયા છે.
હવે કાત્યાયન મહર્ષિની વાત વિચારીએ. વચિકાત્યાયન તા પાણિનિની પછી થયા છે. અને તેમણે પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ ઉપર વાર્ત્તિક રચ્યુ છે. તથા પત જલિમહર્ષિ એ વળી પાણિનિના અષ્ટાધ્યાયી ઉપર ભાષ્યની રચના કરી છે. અર્થાત્ શાકઢાયન પાણિનિ પહેલાં, કાત્યાયન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com