________________
( ૨૭ )
પ્રમાણેાને અસત્ય માની શકે છે ?
પ્રા. ભા. ના કર્યાં કે પાતાની કલ્પનાને જ સત્ય માને છે ?
આ
: ૭ :
પાણિનિની જન્મભૂમિ કયાં આવી ?
વ્યાકરણકાર પાણિનિની જન્મભૂમિના વિષયમાં ‘પ્રાચીન ભારતવર્ષ” માં ચર્ચા કરવામાં આવી છે. અને તેની જન્મભૂમિ તરીકે ગાનાર દેશ જણાવ્યેા છે.
૧. જ્યાં કાબૂલ નદી સિન્ધુ નદીમાં મળે છે તે પ્રદેશને ગાનાર કહેતા, અને પાણિનિની જન્મભૂમિ ત્યાં જ છે. પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૫૬. ર. તેની (પાણિનિની) જન્મભૂમિ સિન્ધુ નદીની પશ્ચિમે આવેલ ગાના દેશમાં હતી.
3.
પ્રા. લા. પુ. ૧, પૃ. ૩૫૭. ...એટલે હવે નિઃશંકપણે સાબિત થઇ ગયુ કે, પાણિનિની જન્મભૂમિ હિંદના વાયવ્ય ખૂણે સિન્ધુ નદીની પશ્ચિમે લગાલગ આવેલ ગાના દેશમાં હતી.
....એટલે આપણે તેને તેમ જ તે સ( ચાણકય–કાત્યાયન ) હાલ તેા ગાના દેશના વતની જ લેખીશું'.
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૫૮. ઐતિહાસિક વ્યક્તિની જન્મભૂમિની શોધખેાળ કરવી એ ઇતિહાસની દૃષ્ટિએ અતિ મહત્ત્વની વસ્તુ છે. પાણિનિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com