________________
(૫૩). તેને અર્થ તે વાચક એ કરી શકે કે બિનપાયાદાર ને પુરાવા વગરની કેવળ કલપનાકલિપત બિનાએને ભૂલાવવા માટે પુસ્તકનાં પૃષ્ઠો અને ટીપ્પણમાં વાચકોને ભ્રમિત કરી નાખવા મથે છે !
જ્યારે આ સંબંધમાં તેમની સાથે પ્રશ્નચર્ચા કરવામાં આવી ત્યારે ચંપાપુરી અને ગંગાને સંબંધ એક નૂતન યુક્તિ હોય અને કેઈ અવળે પ્રશ્ન હોય એમ તેમને લાગ્યું. અને એ મેં જ્યારે જાણ્યું ત્યારે મને ભારે આશ્ચર્ય થયું કે ડો. મહાશય ચંપા અને ગંગા વિશે આવું મંતવ્ય ધરાવી શકે છે ખરા !
પ્રાચીન ચંપાપુરીને નાશ ઇ. સ. પૂ. પપ૬ માં થઈ ગયા બાદ લગભગ ત્રીસ બત્રીસ વર્ષે આ રાજા કૂણિકવાળી ચંપાની સ્થાપના થઈ છે.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૧૩૯ “ઈ. સ. પૂ. પપ૭ માં વત્સ પતિ રાજા શતાનીકે, ચંપા ઉપર હલ્લો કરી ભાંગી નાખી હતી, એટલે કે આશરે પચીસ વર્ષે તેને પુનરુદ્ધાર થયે એમ ગણવું.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૩૭૪ ટી. વળી તે નગરી સર્વથા નાશ પામેલી નહોતી એટલે બે ત્રણ વર્ષમાં જ તેને પુનરુદ્ધાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા લાગ્યા. ”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૨૯૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com