________________
(પષ ) ગશાળા પછીના ૧૬ વર્ષનું ભગવાનનું જીવન, હલ્લ વિહલ્લને યુદ્ધકાળ અને એ બધા વર્ષો કયાં સમાવવા ? એટલે એ સિદ્ધ થાય છે કે કૃણિકના ગાદીનશીન થવાની “ પ્રાચીન ભારતવર્ષની સાલ જ પેટી છે.
વળી શાસ્ત્રોમાં તે રાજા શ્રેણિક કરતાં ભગવાન સાથે કુણિકના પ્રસંગે વધારે ઉપલબ્ધ થાય છે, એટલે શ્રેણિક રાજા કરતાં કૂણિકને ભગવાન સાથે વધારે સહવાસ રહ્યો હતે એમ માનવું જોઈએ.
બીજું અસત્ય પ્રતિપાદન એ છે કે તેમણે રાજા શ્રેણિકનું મૃત્યુ ઈ. સ. પૂ. પ૨૮માં ગણાવ્યું છે, તે પણ અસંગત છે; કારણ કે શાસ્ત્ર પ્રસિદ્ધ હકીકત એવી છે કે ભગવાનને કેવળજ્ઞાન થયા પછી શ્રેણિક રાજા બહુ વધારે સમય જીવ્યા નથી. ઈતિહાસકારે પણ એમ જ માને છે.
_ करीब ४२ वर्ष की अवस्थामें केवलज्ञान प्राप्त कर भगवान महावीर जब राजग्रहनगर में गये उस समय राजा श्रेणिक वृद्धावस्था को पहुंच चूका था।
जैन सूत्रों में महावीर के साथ श्रेणिक विषयक जितने प्रसंग उपलब्ध होते हैं उनसे कहीं अधिक उल्लेख अभयकुमार और कूणिक संबंधी मिलते हैं, इससे भी यही ध्वनित होता है कि महावीर का केवली जीवन श्रेणिक ने अधिक समय तक नहीं देखा।
વી. નિ. સં. ૫. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com