________________
(૫૬)
શ્રેણિકને રાજ્યકાળ. ૬૦૧-૫૫૨ ઈ. સ. પૂર્વ,
(. વી. નવા) ૬૦૧ થી ૫પર ઈ. સ. પૂર્વ.
(મુનિ વક્ષ્યાવિનયગી.)
પ૮૨ થી પ૫૪ ઈ. સ. પૂર્વ. अलि हिस्टरी, चतुर्थ आवृत्ति, विन्सेन्ट स्मीयकृत. - ઉપરના બધા મંતવ્યથી એમ સિદ્ધ થાય છે કેશ્રેણિકનું અવસાન ઈ. સ. પૂ. પ૩ર-પ૩ની આસપાસ માનવું રદ્દ. અને તે પછી ભગવાનને કૃણિક સાથે જ લાંબો પરિચય રહ્યો હોવાનું મનાય છે.
હવે બીજી રીતે મહાવીરને અને કૃણિકને સંબધ તથા કૃણિકને રાજ્યકાળ અને ગાદીનશીન થયાને સમય જોઈએ.
અજાતશત્રુ(કૂણિક)ના રાજ્યત્વકાળના આઠમા વર્ષમાં ભગવાન બુદ્ધ ૮૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામ્યા. અને બુદ્ધના સ્વર્ગવાસ પછી લગભગ (૧૪) ચૌદમા વર્ષે ભગવાન મહાવીર ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરી નિર્વાણ પામ્યા. એટલે કે ભગવાન બુદ્ધ કૃણિકના રાજ્યત્વકાળના આઠમા વર્ષે નિર્વાણ પામ્યાના હિસાબે ભગવાન મહાવીર કૃણિકના રાજ્યત્વકાળના (૨૨) બાવીસમે વર્ષે નિર્વાણ પામ્યાનું સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com