________________
(૫૧ ). (૨૨) તત્ર વારાણાઃ પરત: પૂર્વરાઃ ચત્ર અંન્ટિં–જો –તોતરું.........ઘટ્યોત્તર મૃતયો બનાવા
its capita' the
ancient city
villages-Camadalpura.
(૨૨) પૂર્વ દિશા મેં બૈરું નામ નિયામ (વા) હૈ કજંગળ અંગદેશમાં છે એ તે સુપ્રસિદ્ધ છે. અંગદેશ પૂર્વમાં હેવાનું આ પાઠથી પણ ઉપલબ્ધ થાય છે.
બુદ્ધચર્યા પૃ. ૩૯૭. ૨. સાંત્યાયન. (23) Anga-the state east of Magadha with its capital Campā. According to Cunningham, the site of the ancient city of Champā is to be indentified with the two villages-Campanagara and Campapura-which still exist near Bhagalpura.
The Early History of Kausāmbi. P. 9. અંગ એ મગધનું પૂર્વનું રાજ્ય છે. અને તેમની રાજધાની ચંપા છે. સર કનિંગહામના વિચાર પ્રમાણે પ્રાચીન ચંપાનું સ્થાન ચંપાનગર અને ચંપાપુર જે અત્યારે પણ ભાગલપુરની પાસે છે તેના ઉપરથી જાણી શકાય છે.
આ બધા શાસ્ત્રીય, ઐતિહાસિક ને નકશાઓના પુરાવાએથી એમ સિદ્ધ થાય છે કે અંગદેશ પૂર્વમાં છે; દક્ષિણ દિશામાં કે મધ્યભારતમાં નથી.
ઉપર આગમના પુરાવાઓ છે, કેષોના અને બૌદ્ધગ્રન્થના, ચરિત્રે ને કાવ્ય, હ્યુએનસાંગ ને ફાહીયાન જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com