________________
( ૪૬ )
આ બધી બિના એટલી બધી અસત્ય, ભ્રામક અને પ્રમાણરહિત છે કે ડે. શાહ સિવાય બીજે કઈ પણ આમ લખવાનું સાહસ પણ ભાગ્યે જ કરી શકે.
ચંપાનગરી કયાં આવી તેને માટે ઉપર જેમ અનેક પુરાવાઓ અપાયા છે તેમ જ અંગદેશ કયાં આવ્યું તેને માટે પણ શાસ્ત્રમાં ને ઈતિહાસમાં અનેક પુરાવાઓ અને આધારે બતાવ્યા છે. પ્રાચીન ગ્રન્થ, પુરાવાઓ અને નકશા તપાસ્યા હતા તે તેમને ઘણું આધાર મળી શક્યા હેત. અંગ દેશ કયાં આવ્યું તે હકીક્ત-સ્થાન નિશ્ચિત કરનારા પુરાવાઓ નીચે પ્રમાણે છે.
(1) Anga was the country to the East of Magadha, અંગ દેશ મગધની પૂર્વમાં હતે.
(Poli. His. of Anc. India P. 75.) (૨) સાથે સર્વ પ્રથમ પ્રાવ વિશે શિપ્રિયુ: યંત્ર ચંવૈ–સુટું–ત્રહ્મ–પુટ્ટાચા મનપા !
(“ વ્યમીમાંસા' ૮ by Dalal ) (3) તત્ર વારાTIચા: પરત: પૂર્વશ: . યત્ર - –ો..........કમૃતયો નાપાક | કાવ્યાનુશાસન કહે છે કે-કાશીનગરી-વારાણસીની પિલી તરફને પૂર્વદેશ કહેવાય છે અને ત્યાં અંગ, કલિંગ ને કોસલ વિગેરે દેશે આવેલા છે.
(ાવ્યાનુશાસન સટીમ ૧૨.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com