________________
( ૪ )
(8) Champā a nagar at a distance of about five miles from Bhāgalpur.
ભાગલપુરથી લગભગ પાંચ માઈલ દૂર ચંપાનગરી છે. ( H. I. P. 32. Note.) Champa to have
been
(9) Fahien makes 18 yojans east from Patliputra.
પાટલીપુત્ર( પટના )થી ચંપા તરફ છે એમ ફાહિયાન જણાવે છે.
૧૮ ચૈાજન પૂર્વદિશા
On Yuan Chwang Vol II, By Walters p. 182 ( 10 ) This ( Champa country) the pelgrim ( Hwen Thsang) describes as above 4000 Li in circuit, with its Capital more than 40 Li in circuit, situated on the south side of the Ganges.
યાત્રિક હ્યુએનત્સાંગે, ચરપા દેશના વિસ્તાર ૪૦૦૦ લી’થી વધારે અને તેની રાજનગરીના વિસ્તાર ૪૦ ‘લી'થી વધારે હાવાનુ કહ્યું છે. અને તે ગંગા નદીની દક્ષિણે હાવાનું લખ્યું છે.
(H, G. T. I, P. 181)
( 11 ) Samudragupta seems to have,later on, annexed Samatata (સમતટ) to the province of Champa, to have a natural frontier upto the sea, which was a matter of necessity for an easier access to and the administration of Orissa and Kalinga, and the sea-trade with further India.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com