________________
( ૩૪ )
વેલી ચ’પા બન્નેને તેએ દક્ષિણ દિશામાં (રૂપનાથના R. E.) ખડક લેખ પાસેના સ્થળને ચ'પાનગરી તરીકે માને છે. ચપા અને ગંગાના સબંધ તેમના મત પ્રમાણે નૂતન યુક્તિ સમાન લાગે છે. તેમાં ચપાનગરી વિષે ઉલ્લેખ છેઃ
-
“ શ્રી વાસુપૂજય તીર્થંકરની માક્ષમિ ચંપાનગરી (રૂપનાથના . E ) સમીપનુ' જ સ્થળ છે.
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૭૭ ટી.) “આ અસલની ચંપાનગરી તે તે અંગદેશમાં આવી ‹ છે, કે જે ભાગમાં હાલમાં જબલપુર, સતના વિગેરે શહેરા આવ્યાં છે, આ સંબંધી વિશેષ હકીકત માટે અંગ“દેશના વણુના જુએ. અત્રે તેા એટલું જ કહેવું જરૂરી “ છે કે, મૂળ જે નગરી ચંપા હતી તેના તે ઈ. સ. પૂ. ૫૫૭ માં ઃઃ નાશ થયે હતા. ( હાલ અગાળા ઇલાકાના ભાગલપુર જીલ્લામાં આવી રહી છે તે જુદી છે ). પછી રાજા કૂણિકે ગાદીએ આવીને ત્રીજા વર્ષે તેને સમરાવીને ત્યાં પાતાની ગાદી સ્થાપી હતી. (ઈ. સ. પૂ. પર૫) એટલે “પ્રાચીન અને અર્વાચીન ચંપાનગરીના સ્થાનને હું કાંઇ સંબંધ નથી. ”
66
<<
ઃઃ
( પ્રા. લા. પુ. ૧, પૃ. ૧૧૪ ટી. ૩૩) “ અર્વાચીન ઇતિહાસકારાએ હાલના મંગાળા ઇલાકામાં “ જ્યાં ભાગલપુર જીલ્લાવાળા ભાગ આવેલ છે ત્યાંના પ્રદેશને અંગદેશ હાવાનુ ઠરાવી દીધું છે. આ
પ્રમાણે કોઇ પ્રાચીન ગ્રન્થમાં વર્ણન કરાયુ હોય
(6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com