________________
(૧૯)
એક જ અક્ષરમાં લખી શકાય છે. ખરી રીતે ભારતીય સાહિત્યના અન્વેષણમાં ભારતીય સાધનેને પણ બને ત્યાં સુધી વિશેષ પ્રકારે ઉપયોગ થવો આવશ્યક છે. ભારતીય સાહિત્યને પણ ઉપગ કર્યો હેત તે આવી ભૂલ થવા ન પામત.
શાકટાયન થયે મનાય છે. આ શબ્દોથી એમ પણ વિચાર કરવાને અવકાશ રહે. છે કે-શાટાયન નામની વ્યક્તિ હવા ન હોવા વિશે તેમને સંદેહ હોય. એક તરફ પતંજલિના આધારને સ્વીકાર કરવામાં આવે છે, બીજી તરફથી તેમની હસ્તિ વિષે સંશયાત્મક શબ્દો લખવામાં આવે છે. કેટલેક સ્થળોએ
જ્યાં સંશયાત્મક શબ્દ મૂકવાની જરૂર રહે છે ત્યાં નિશ્ચયાત્મક શબ્દ વાપરેલા જણાય છે. એ દેષ ભાષાને ગણ કે ઈતિહાસકારના જ્ઞાન-અજ્ઞાનને ગણો એ કહી શકાતું નથી. ખેર, એ ગમે તેમ હોય પણ શાકટાયન એક જબરજસ્ત વ્યાકરણકાર અને પાણિનિના પહેલા ઘણા વર્ષ પૂર્વે થઈ ગયા છે એ નિર્વિવાદ સત્ય છે. તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. તે Eternal truth છે. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના સૂત્રો અને ટીકાથી એ સર્વસાધારણું સત્ય આપણને સમજાય છે. (૬) વ્યાધુપ્રયત્નત૨: શાવાયનચ” ૮–૨–૧૮
“સિદ્ધાન્તમુદી'' પૃ. ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com