________________
( ૨૩ )
માટો ભાગ એ એ વ્યક્તિઓના નામથી પરિચિત હાય અને તેના ભેદ સમજી શકે છે.
આવી જાહેર હકીકતામાં પણ આવી ગંભીર ભૂલ થવા પામે કે કરવામાં આવે તે। શ્રીજી નાની માટી અને સામાન્ય જનતાથી અજ્ઞાત આખતા અને હકીકતા એ પુસ્તકમાં કેટલે અશે સત્ય હશે તે ખમતમાં વાચકગને શંકા થયા વગર રહી શકે જ નહીં. પરિણામે લાકાને આખા ગ્રન્થ અપ્રમાણિત માનવાનું કારણ મળે. એ તેા ઠીક પણ જૈન વિદ્વાનો, ઇતિહાસકાર અને સાહિત્યકારોને લેાકેામાં અપ્રતિષ્ઠિત કહેવરાવવાનુ પાતક વ્હારવું પડે; માટે ઇતિહાસની હકીકતા પૂરા અન્વેષણપૂર્વક થવી જોઇએ એમ મારું નમ્ર મતવ્ય છે.
: ૬ :
વૈયાકરણી પાણિનિના ધર્મ કયા ?
પાણિનિ
પ્રાચીન ભારતવર્ષ ' માં શકડાળ મંત્રી, અને ચાણકય આદિને જૈન મનાવવાનેા પ્રયાસ થયા છે, પણ હકીકત જોતાં એ બધાજ જૈન હાય એમ લાગતુ નથી. વળી પાણિનિ અને ચાણકય તા જૈન ન ચાય એવા પુરાવાઓ ઉપલબ્ધ થાય છે, છતાં ઉપર્યુક્ત પુસ્તકમાં તેમને જૈન ઠરાવવાના શા આધારે પ્રયાસ થયા હશે તે વિચારણીય છે, મૂઝવણુ તે ત્યાં ઊભી થાય છે કે તેઓ કલ્પનાઓ કરે છે પણ સાથે સાથે કશે। આધાર આપતા નથી, એટલે નિરાધાર અને નિમૂળ કલ્પના ખૂબ ભ્રમ
ફેલાવી મૂકે છે. તેમાં એમ લખ્યુ છે કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com