________________
( 23 )
( 13 ) And it is certain that Khārvela him-. self was a Jain.
અને ખારવેલ પાતે જૈન હતા એ નિશ્ચિત છે.
( H. O. Vol. 7. P. 71. By R. D. Bannerji.) ( १४ ) " खारवेल जैन था, उडीसा का सारा राष्ट्र उस समय मुख्यतः जैन ही था ।"
( " भारतीय इ. रूपरेखा " जि. २. ज. विद्यालंकार पृ. ७१६ )
( १५ ) बारहवें बरस... उत्तरापथके राजाओं को त्रस्त किया... मगधोंको भयभीत करते हुए अपने हाथीयोंको सुगांगेय पहुंचाया । मागध राजा बहसतिमित ( बृहस्पतिमित्र - पुष्यमित्र ) को पैरों गिरवाया; राजा नंद की ले गई हुई कालिंग जिनमूर्ति को स्थापित किया... और अंग और मगध के धन को गृहरत्नोंके प्रतिहारों सहित लिवा लिया... सेंकडों घोडे हाथी रत्न मानिक और अनेक मोती - मणि और रत्न पाण्डेय राजासे लिवाये। ( " भारतीय इ. रूपरेखा जि. २. जयचन्द्र विद्यालंकार . ) पृ. ७२४
ઉપરના આટલા બધા પ્રમાણેાથી એ પુરવાર થાય છે કે મહારાજા ખારવેલ જૈન હતા. ઈતિહાસમાં આટલા અધા પ્રમાણેા હોવા છતાં પ્રાચીન ભારતવ” ના લેખકે આવી ગભીર ભૂલ કેમ કરી હશે તે એક કાયડા છે.
આવી મહાન ઐતિહાસિક વ્યક્તિ ચક્રવર્તી મહારાજા ખારવેલને આવી અસત્ય રીતે ચિતરવા એ ઇતિહાસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com