________________
( ૧૨ ). (10) Khārvela, a Jain with the traditional hostility of his comunity to the Ajivikas.
ખારવેલ જૈન હતું. તેને પોતાની કેમ માફક આજીવિકે પ્રત્યે પરંપરાગત વૈર હતું.
(“Asoka” P. 206 By R. Mookerji. ) (11) Invasion from the East ( 158 B. C.) Mahāmeghavāban, Khārvela, Kshemraja, a power fub Jain king of Kalinga-Capital Kalinganagari ( Bhuvaneshwar ?) tried like Asoka to establish a religious kingdom about 160 B. C.
કલિંગના બળવાન જેનરાજા મહામેઘવાહન, ખારવેલ ક્ષેમરાજ જેની રાજધાની કલિંગ નગરી (ભુવનેશ્વર?) હતી, તેણે અશકની માફક ધાર્મિક રાજ્ય સ્થાપવાને પ્રયત્ન કર્યો હતે.
(“Hindu History " P. 633 Ed.
2nd. By A. K. Mazumdar.) (૧૨) કલિંગના જેનરાજા ખારવેલને ઉદયગિરિ અથવા હાથીગુંફને લેખ કે. પી. જયસ્વાલ અને આર. ડી. બેનરજીના તંત્રીપણું નીચે સારી નકલે સાથે જર્નલ ઓફ ધી બીહાર અને ઓરિસ્સા રીસર્ચ સોસાઈટીના ત્રીજા પુસ્તક-ના પૃષ્ઠ ૪૨૫ થી ૫૦૭ માં પ્રસિદ્ધ થયેલ છે.
(ગુ. વ. સોસાયટીને હિન્દુસ્તાનને પ્રા. ઈતિહાસ પૂર્વાર્ધ પૃ. ર૭૪.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com