________________
રીક્ષા અને આચાર્યપદ
: ૧૩ :
. જો
sષની
આ
" अबंत-वच्छीए अपुफिय-पुष्फदंतपंतीए ।
नवसालिकंजियं नववळूह कुइपण मे दिन॥"
રાતા” વસ્ત્રવાળી, પુષ્પની કળીઓ જેવા દાંતની પંક્તિવાળી, એવી નવવધૂએ નવી ડાંગરના ચેખાનું ઓસામણ મને કૂક વડે આપ્યું.' જ આવી શૃંગારગર્ભિત ગાથા સાંભળીને ગુરુએ કહ્યું કે તું જસ્ટિક છે, અર્થાત્ રાગરૂપ અગ્નિ વડે પ્રદીપ્ત થયેલો છે.”
ત્યારે તેમણે ગુરુને કહ્યું કે “હે ભગવન! તેમાં એક કાને ઉમેરી આપવાની કૃપા કરે. એટલે કે મને ચિત્ત ન કહેતાં
ત્તિ કહે. જિ અર્થ પાદલિપ્ત થાય છે અને પાદલિપ્ત એટલે પગે લેપ કરીને આકાશમાં ઊડનાર. તાત્પર્ય કે આ શક્તા સૂચન વડે નાગેન્દ્ર ગુરુની આગળ આકાશગામિની વિધાવાળો થાઉં એ આશીર્વાદ માગે.
નાગેન્દમુનિના આવા પ્રજ્ઞાતિશયથી ગુરુમહારાજ ભારે સંતુષ્ટ થયા અને બોલ્યા કે “તથાસ્તુ. ત્યારબાદ ગુરુએ તેમને પાદપવિધા આપી કે જેના લીધે તેઓ આકાશમાં ઉડવાને શક્તિમાન થયા. આ વખતથી તેઓ પાદલિપ્ત નામે ઓળખાવા લાગ્યા.
દશમે વર્ષ, ભારે ગૌરવપૂર્વક, ગુરુએ તેમને તેજસ્વી પુના કષપદ (કસોટી) સમાન એવા પિતાના પદ (પદ) પર સ્થાપન કર્યા, એટલે કે તેમને આચાર્યપદ આપીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા અને તેઓ આચાર્ય પાદલિપ્ત કે પાદલિપ્તસૂરિ તરીકે ઓળખાવા લાગ્યા.
મથુરા અને પાટલિપુત્રમાં . એકદા ગુરુ મહારાજે શાસનની પ્રભાવના માટે તથા સંધના ઉપકાર નિમિત્તે તેમને મથુરાનગરીએ મેકલ્યા. ત્યાં કેટલાક દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com